Skip to content

Instantly share code, notes, and snippets.

@kindleton
Last active March 14, 2016 11:29
Show Gist options
  • Save kindleton/464850c4659eaa8d8f89 to your computer and use it in GitHub Desktop.
Save kindleton/464850c4659eaa8d8f89 to your computer and use it in GitHub Desktop.
Hindi - Gujarati story
राहुल कहॉं है ? રાહુલ ક્યાં છે ?
राहुल और काजोल बगीचे में हैं । રાહુલ અને કાજોલ બગીચામાં છે.
आज मौसम अच्छा है, बहुत गरमी है । આજે હવામાન સારું છે, ખૂબ ગરમી છે.
लेकिन कल बहुत ठंडा था । પણ ગઇકાલે બહુ ઠંડી હતી.
तब वे बाहर खेल नहीं सके ત્યારે તે બાહર રમી શક્યા
राहुल और काजोल को खेलना पसंद है । રાહુલ અને કાજોલને રમવાનું ગમે છે
वे हमेशा बड़े घर के सामने वाले बगीचे में साथ में खेलते हैं તેઓ હંમેશા મોટા ઘરની સામેના બગીચામાં સાથે રમે છે
राहुल छ: साल का एक छोटा लड़का है રાહુલ છ વર્ષનો એક નાનો છોકરો છે
वह छोटी लड़की राहुल की बहन है, वह पाँच वर्ष की है। તે નાની છોકરી રાહુલની બહેન છે, તે પાંચ વર્ષની છે.
राहुल के पास एक छोटा कुत्ता है, वह कुत्ता भी बगीचे में है રાહુલની પાસે એક નાનો કૂતરો છે, તે કૂતરો પણ બગીચામાં છે
वह कुत्ते को दोनों बच्चों के साथ खेलना पसंद है તે કૂતરાને બંને બાળકો સાથે રમવાનું પસંદ છે
वह कुत्ता अभी बहुत ख़ुश है તે કૂતરો હવે બહુ ખુશ છે
क्या काजोल के पास भी एक कुत्ता है ? શું કાજોલ પાસે પણ એક કૂતરો છે?
नहीं , काजोल के पास कुत्ता नहीं , बिल्ली है ના, કાજોલ પાસે કુતરો નથી, બિલાડી છે
लेकिन बिल्ली अभी घर में सो रही है પણ બિલાડી અત્યારે ઘરમાં ઊંઘી રહી છે
बच्चों की माँ बिल्ली के साथ घर के अंदर है બચ્ચાઓ ની મા બિલાડીની સાથે ઘરની અંદર છે
वह खिड़की से बाहर राहुल और काजोल को खेलते देख रही है તે બારીની બહાર રાહુલ અને કાજોલને રમતા જુવે છે।
राहुल एक बड़े पुराने पेड़ के पीछे, काजोल से छिप रहा है રાહુલ એક મોટા જૂના વૃક્ષના પાછળ કાજોલથી છુપાઇ રહ્યો છે
आपको पता है क्यों ? તમને ખબર છે કે?
काजोल अपने हाथों से अपनी आँखें ढक कर बैठी है કાજોલ પોતાના હાથથી આંખોને ઢાંકી ને બેસી છે
वह कुछ देख नहीं सकती और वह गिनती कर रही है તે કંઇ જોઈ શકતી નથી અને ગણતરી કરી રહી છે
वह ऐसा क्यों कर रही है ? તે આમ કેમ કરી રહી છે?
राहुल पेड़ के पास क्या कर रहा है ? રાહુલ ઝાડના પાસે શું કરી રહ્યો છે?
यह एक खेल है આ એક રમત છે
जब काजोल गिनती ख़तम कर के राहुल को ढूंढेगी જયારે કાજોલ ગણતરી પૂરી કરીને રાહુલને શોધશે
वह कहाँ गया ? તે ક્યાં ગયો?
तुमने उसे देखा ? તમે તેને જોયો ?
काजोल को नहीं पता कि राहुल कहाँ है કાજોલને નથી ખબર કે રાહુલ ક્યાં છે
उसने कुत्ते से पूछा " क्या तुमने राहुल को देखा है ? " તેને કુતરાને પૂછ્યું, "શું તે રાહુલને જોયો છે?"
लेकिन कुत्ता बोल नहीं सकता है પણ કુતરો બોલી નથી શકતો
काजोल को उसके सवाल का जवाब नहीं मिलता है કાજોલને તેના પ્રશ્નનો ઉત્તર મળતો નથી
लोगों को कुत्तों से सवाल पूछने पर जवाब नहीं मिलता है લોકોને કૂતરાંઓને પ્રશ્ન પૂછવા પર જવાબ મળતો નથી
काजोल खिड़की के पीछे बैठकर हस्ती हुई अपनी माँ को देखती है કાજોલ બારીની પાછળ બેસીને તેની માને હસતી જોવે છે
काजोल को लगता है कि उन्होंने देखा है कि राहुल कहाँ गया કાજોલને લાગે છે કે તેમણે જોયું છે કે રાહુલ ક્યાં ગયો છે
" बताओ वह कहाँ है ? ", काजोल माँ से कहती है "કહો તે ક્યાં છે?", કાજોલ મા ને પૂછે છે
" नहीं काजोल , मैं तुम्हे नहीं बता सकती ", माँ जवाब देती है "ના કાજોલ, હું તને નહી કહી શકું", મા જવાબ દે છે
हालांकि माँ को पता है कि राहुल कहाँ है , वह बताना नहीं चाहती જોકે મા ને ખબર છે કે રાહુલ ક્યાં છે પણ તે કહેવા માંગતી નથી
काजोल धीरे-धीरे बगीचे में चलती है કાજોલ ધીમે-ધીમે બગીચામાં ચાલે છે
वह राहुल को ढूंढने की कोशिश कर रही है તે રાહુલને શોધવા માટે પ્રયત્ન કરી રહી છે
वह मेज़ के निचे और कुर्सियों के निचे देखती है , लेकिन राहुल वहाँ नहीं है તે મેજ અને ખુરશીઓ ના હેઠળ જુવે છે, પણ રાહુલ ત્યાં હોતો નથી
वह सब जगह ढूंढ़ती है पर राहुल कहीं नहीं मिलता है તે બધી જગ્યાએ શોધે છે પણ રાહુલ ક્યાંય મળતો નથી
फिर उसे बड़े पुराने पेड़ के पीछे से आती एक आवाज़ सुनाई देती है પછી તેને મોટા જૂનાં ઝાડની પાછળથી આવતો એક અવાજ સંભળાય છે.
क्या वह राहुल है ? શું તે રાહુલ છે?
आवाज़ फिर से सुनाई देती है અવાજ ફરીથી સંભળાય છે।
वह ध्यान से सुनती है તે ધ્યાનથી સાંભળે છે
वह एक जानवर या पक्षी नहीं है તે પ્રાણી કે પક્ષી નથી
उसे आवाज़ अचे से सुनाई देती है તેને અવાજ સારી રીતે સંભળાય છે।
वह ज़रूर राहुल होगा તે ચોક્કસ રાહુલ હશે
फिर उसे एक हाथ दिखता है और जब वह पास गयी तो उसे उसका सिर भी दिखता है પછી તેને એક હાથ દેખાય છે અને જયારે તે પાસે ગઇ, તો તેને તેનું માથું પણ દેખાય છે
वह हस्ती है और कहती है " मैंने तुम्हे ढूंढ लिया ! " તે હસે છે અને કહે છે, "મે તને શોધી કાઢ્યો !"
वह दोनों खुश होते है और घर जाते हैं તે બંને ખુશ થાય છે અને ઘરે જાયે છે
खाना खाने और पानी पीने का समय हो गया है જમવાનો અને પાણી પીવાનો સમય થઇ ગયો છે
@kartikm
Copy link

kartikm commented Mar 14, 2016

Sign up for free to join this conversation on GitHub. Already have an account? Sign in to comment