- ભોટા પડી જવું
- ગુગલી થઇ જવી
ગોટી : આજે હું ક્લાસમાં બધ્ધાને લલ્લું બનાઉંગા.
ચોટી : રે'હવાં દેને તું.
ગોટી : આ ટ્રીક કોઈ ને નહીં ખબર હોય.
ચોટી : ઓકે.
~ બીજે દિવસે ~
ચોટી : કેવી રહી ટ્રીક ?
ગોટી : મત પૂછ, યાર !
ચોટી : (હસીને) કેમ હું થ્યું ?
ગોટી : બધાને ટ્રીક ખબર હતી. મારે સિસ્કાવાનો વારો આવ્યો.
ચોટી : (મલકાઈને) એ લોકો ને કોણે કીધું ?
ગોટી : તું? ..... શા ....આ...લા, ગદ્દાર દોસ્ત.